સિરપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિરપ

નપુંસક લિંગ

 • 1

  ગળ્યું ઘટ્ટ પ્રવાહી; શરબત.

 • 2

  ચાસણી.

પુંલિંગ

 • 1

  ગળ્યું ઘટ્ટ પ્રવાહી; શરબત.

 • 2

  ચાસણી.

મૂળ

इं.