સિરબંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિરબંદી

વિશેષણ

  • 1

    સિબંદી; સમ્રાટને માટે સામંત રાજાએ પોતાને ખર્ચે રાખેલું (લશ્કર).

મૂળ

फा. सरबंदी

સિરબંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિરબંદી

સ્ત્રીલિંગ

  • 1

    એ પ્રમાણે રાખેલી ફોજ.