સિરસ ક્લાઉડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિરસ ક્લાઉડ

નપુંસક લિંગ

  • 1

    તંતુવાદળ; ઊન કે વાળની લટની જેમ ઊડતું હોય એવું વાદળ; બહુ ઊંચું સફેદ વાદળ.

મૂળ

इं.