ગુજરાતી

માં સિલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સિલક1સિલ્ક2

સિલક1

સ્ત્રીલિંગ

 • 1

  ખર્ચ જતાં બાકી વધેલી રકમ.

 • 2

  હાથ પરની રોકડ રકમ.

ગુજરાતી

માં સિલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સિલક1સિલ્ક2

સિલ્ક2

નપુંસક લિંગ

 • 1

  રેશમ.

મૂળ

इं.

વિશેષણ

 • 1

  હાથમાં બચત રહેલું; બચત.

મૂળ

જુઓ શિલક