સિવિલમૅરેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિવિલમૅરેજ

નપુંસક લિંગ

  • 1

    રાજ્યના મુલકી કાયદા મુજબ કરાતા લગ્નનો એક પ્રકાર (ધર્મવિધિ તેમાં જરૂરી ન ગણાય).