સિવિલિયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિવિલિયન

પુંલિંગ

  • 1

    'આઈ. સી. એસ' ની પરીક્ષામાં પાસ સરકારી અમલદાર.

  • 2

    લાક્ષણિક બધાં કામો કે ખાતામાં સરખું કામ દઈ શકે એવું કાંઈ (માણસ કે વસ્તુ).

મૂળ

इं.