સિસકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિસકારો

પુંલિંગ

  • 1

    દાંતમાંથી પવન પસાર થતાં થતો અવાજ.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. सिसकारी