સિસ્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિસ્ટર

સ્ત્રીલિંગ

  • 1

    બહેન; ભગિની.

  • 2

    નર્સ.

  • 3

    ખ્રિસ્તી સાધ્વી.

મૂળ

इं.