સિસ્મૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિસ્મૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    ભૂકંપવિજ્ઞાન; ભૂંકપ અને તેની તીવ્રતા વગેરેનાં કારણો સમજવા-સમજાવવાની વિદ્યા.

મૂળ

इं.