સિસોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિસોટી

સ્ત્રીલિંગ

  • 1

    સીટી; ઓઠ કે ભૂંગળી જેવા સાધનથી પવન ફૂંકીને કરાતો તીણો અવાજ કે તેનું સાધન.

  • 2

    એક ઝાડ.

મૂળ

રવાનુકારી