સિસોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિસોળિયું

નપુંસક લિંગ

  • 1

    સાહુડીનું સળિયા જેવું પીછું.

મૂળ

સર૰ दे. साहुलिआ=મોરનું પીછું