સિંહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંહ

પુંલિંગ

  • 1

    એક રાની હિંસક પ્રાણી; પશુઓનો રાજા.

  • 2

    પાંચમી રાશિ.

મૂળ

सं.