સિંહલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંહલું

નપુંસક લિંગ

  • 1

    સોનું (પારસી બોલીમાં).

સિંહલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંહલ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    લંકા; સિલોન.

મૂળ

सं.