સિંહલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંહલી

વિશેષણ

  • 1

    સિંહલ; દ્વીપનું.

સિંહલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંહલી

સ્ત્રીલિંગ

  • 1

    સિંહલ દ્વીપની ભાષા.