સિંહાવલોકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંહાવલોકન

નપુંસક લિંગ

  • 1

    આગળ વધતા પહેલાં સિંહની પેઠે પાછળનું ફરીથી જોઈ લેવું તે.

  • 2

    સમાલોચન; આગળ કહેતા પહેલાં પૂર્વેનું સારાંશે કહેવું તે.

મૂળ

सं.