સિંહાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંહાસન

નપુંસક લિંગ

  • 1

    સિંહની આકૃતિવાળું ઊંચું આસન; રાજા; દેવ કે આચાર્યનું આસન.

મૂળ

सं.