સીખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીખ

સ્ત્રીલિંગ

  • 1

    શીખ; લોઢાનો એક સળિયો કે ગજ.

મૂળ

फा. सीख; સર૰ हिं. सीकचा