સીંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીંગ

સ્ત્રીલિંગ

  • 1

    શિંગ; પશુના માથા ઉપરનો અવયવ.

  • 2

    એવા આકારનું એક વાદ્ય; રણશિંગડું.

મૂળ

શિંગ+ડું