સીંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીંચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સિંચવું; છાંટવું; રેડવું.

  • 2

    પાણી પાવું (ઝાડને).

  • 3

    ઉપરાઉપરી ગોઠવવું.

  • 4

    લાદવું.

  • 5

    (પાણી કાઢવા માટે) કૂવામાં મૂકવું (ઘડો કે દોરડું).