સીઝવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીઝવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ધીમે તાપે બરાબર બફાઈ કે ચડીને તૈયાર થવું–રંધાઈ રહેવું.

 • 2

  પાર પડવું; સીધવું.

 • 3

  લાક્ષણિક શાંત પડવું.

 • 4

  દુઃખી થવું.

મૂળ

प्रा. सिज्झ (सं. सिघ्)