સીટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીટી

સ્ત્રીલિંગ

  • 1

    ઓઠ કે ભૂંગળી જેવા સાધનથી પવન ફૂંકીને કરાતો તીણો અવાજ કે તેનું સાધન, સિસોટી (સીટી મારવી, સીટી વગાડવી).

મૂળ

રવાનુકારી; સર૰ म. शिटी; हिं