સીત્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીત્કાર

પુંલિંગ

  • 1

    શ્વાસ અંદર ખેંચતાં કરાતો કે થતો સીત એવો અવાજ.

મૂળ

सं.