સીદણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીદણ

સ્ત્રીલિંગ

  • 1

    શીદણ; શીદી–હબસી સ્ત્રી.

મૂળ

સર૰ म. सिद्दि, -द्धी; हिं. सींदी