સીંદરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીંદરી

સ્ત્રીલિંગ

  • 1

    (કાથીની) દોરડી.

મૂળ

दे. सिंदु, सिंदुरथ (दे. सिंदी=ખજૂરીનું ઝાડ)