સીધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીધ

સ્ત્રીલિંગ

 • 1

  ખબર; સમાચાર.

 • 2

  સીધાપણું; એક સીધી લીટીમાં હોવું તે.

  જુઓ સીધું

મૂળ

सं. सिद्ध ઉપરથી ?

સીધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીધુ

પુંલિંગ

 • 1

  ગોળ કે શેરડીના રસનો દારૂ.

મૂળ

सं.

સીધે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીધે

પુંલિંગ

 • 1

  દંડની કસરતનો એક પ્રકાર.

સીધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીધું

વિશેષણ

 • 1

  વાંકું નહિ તેવું; એક લીટીમાં હોય એવું.

 • 2

  પાંશરું; પાધરું.

 • 3

  સરળ; ઝટ સમજાય એવું.

 • 4

  નિષ્કપટી.

મૂળ

सं. सिद्ध ઉપરથી; સર૰ म., हिं. सीधा

સીધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીધું

નપુંસક લિંગ

 • 1

  રાંધી રાખવા જેટલું કાચું અનાજ વગેરે સામગ્રી.

મૂળ

સર૰ हिं., म. सिधा (सं. असिद्ध? )