સીધવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીધવો

પુંલિંગ

  • 1

    ગાડું ઊલળે નહિ માટે પાછળ મૂકવાનો ટેકો.

  • 2

    ઊંચો વધેલો છોકરો–ભાયડો. ઉદા૰ મોટો સીધવો થયો તોપણ ભાન નથી.

મૂળ

'સીધું' ઉપરથી કે 'सिद्ध' ઉપરથી