સીનરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીનરી

સ્ત્રીલિંગ

  • 1

    રંગભૂમિ પર દેખાવમાં સાધનોની ગોઠવણી.

  • 2

    (પ્રકૃતિનું) દૃશ્ય; દેખાવ.

મૂળ

इं.