સીનસીનરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીનસીનરી

સ્ત્રીલિંગ

  • 1

    સીનરી; રંગભૂમિ પર દેખાવમાં સાધનોની ગોઠવણી.

  • 2

    (પ્રકૃતિનું) દૃશ્ય; દેખાવ.