સીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીમ

સ્ત્રીલિંગ

  • 1

    ખેતર કે ગામની હદ; તે ભાગની જમીન.

મૂળ

प्रा. सिम ( सं. सीमा); સર૰ हिं., म.