સીમંતિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીમંતિની

સ્ત્રીલિંગ

  • 1

    સૌભાગ્યવતી સ્ત્રી.

  • 2

    જેને અઘરણી આવી હોય એવી સ્ત્રી.