સીમંતોન્નયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીમંતોન્નયન

નપુંસક લિંગ

  • 1

    સગર્ભાવસ્થામાં સ્ત્રીને ચોથા, છટ્ઠા કે આઠમા માસમાં કરવાનો એક સંસ્કાર.

મૂળ

+उन्नयन