સીમોલ્લંઘન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીમોલ્લંઘન

નપુંસક લિંગ

  • 1

    સીમા ઓળંગવી તે.

  • 2

    દશેરાના દિવસે પોતાના રાજ્યની સીમા ઓળંગી પારકી હદમાં પ્રવેશ કરવાની એક ક્રિયા.

મૂળ

+उल्लंघन