સીરમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીરમું

વિશેષણ

  • 1

    પાણી પાયા વિના નીપજતું. ઉદા૰ સીરમા ઘઉં.

મૂળ

सं. सीर =હળ પરથી?