સીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીરી

વિશેષણ

  • 1

    મીઠું; મધુર; સ્વાદ પેદા કરે તેવું.

સ્ત્રીલિંગ

  • 1

    તેવી વાસ.

મૂળ

फा. शीरीन