સીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીલ

સ્ત્રીલિંગ

  • 1

    મહોર; મુદ્રા; છાપ.

  • 2

    મહોર લગાડી ચોટાડેલું લાખ કે એવા બીજા પદાર્થનું ચકતું.

  • 3

    એક મોટી માછલી.

મૂળ

इं.