સીવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ટાંકા મારી જોડવું; સાંધવું.

મૂળ

प्रा. सीव ( सं. सीव्)