સી. આઈ. ડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સી. આઈ. ડી

પુંલિંગ

  • 1

    છૂપી પોલીસ; જાસૂસ ('ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ'નું ટૂકું રૂપ).

મૂળ

इं.