સુંવાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુંવાળું

વિશેષણ

 • 1

  લીસું અને નરમ.

 • 2

  સ્વભાવનું નરમ; મૃદુ.

મૂળ

प्रा. सुउमारअं (सं. सुकुमारकम्)

નપુંસક લિંગ

સેવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવાળ

સ્ત્રીલિંગ

 • 1

  શેવાળ; લીલ; સેવાળ.

 • 2

  બાફ; વરાળ.

 • 3

  શિંગની નસ.