સુપરિન્ટેન્ડેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપરિન્ટેન્ડેન્ટ

પુંલિંગ

  • 1

    નિરીક્ષણ કરનાર ઉપરી; મુખ્ય અધિકારી (પોલીસ, ઑફિસ, છાત્રાલય ઇ૰માં).

મૂળ

इं.