સુશ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુશ્રી

વિશેષણ

  • 1

    ખૂબ શ્રીમાન.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    સારી સુંદર શ્રી–શોભા.

  • 2

    સ્ત્રીઓના નામની આગળ લગાડાતો આદરસૂચક શબ્દ.