સૂંઢિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂંઢિયું

વિશેષણ

  • 1

    સૂંઢવાળું; સૂંઢના આકારનો (કોસ).

મૂળ

'સૂઢ' ઉપરથી

નપુંસક લિંગ

  • 1

    એક જાતની હલકી જુવાર.

  • 2

    ['સૂઢવું' પરથી?] ઊંટ કે ઘોડાની પીઠ પર ઘસારો ન લાગે એ માટે પલાણ નીચે નખાતું કપડું કે ગાદી.