સેંકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેંકડો

પુંલિંગ

  • 1

    સોની સંખ્યા; સોનો અમૂહ.

  • 2

    સૈકો.

મૂળ

જુઓ સેં; સર૰ म. सेंकडा, हिं. सैकडा

વિશેષણ

  • 1

    અનેક સો જેમ કે, સેંકડો માણસો.