સેન્સર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેન્સર

પુંલિંગ

  • 1

    ટપાલ, સિનેમા ઇ૰ તપાસી તેમાં ખરાબ કે વાંધાભર્યું રોકનાર કે ધ્યાન પર લેનાર સરકારી અધિકારી.

મૂળ

इं.