સૉર્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૉર્ટર

પુંલિંગ

  • 1

    ટપાલના કાગળો લત્તાવાર છૂટા પાડવાનું કામ કરનાર–પોસ્ટ-ઑફિસનો કામદાર.

મૂળ

इं.