સૉલ્યુશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૉલ્યુશન

નપુંસક લિંગ

  • 1

    ઓગળવું કે ઓગાળવું તે; વિલયન.

  • 2

    જેમાં પદાર્થ ઓગળ્યો હોય તે પ્રવાહી; મિશ્રણ.

  • 3

    ઉકેલ; નિરાકરણ.

મૂળ

इं.