સૉલિલૉક્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૉલિલૉક્વી

સ્ત્રીલિંગ

  • 1

    સ્વગતોક્તિ; રંગભૂમિપર કોઈ સાંભળતું નથી એમ માનીને થતું આત્મસંભાષણ.

મૂળ

इं.