સોકટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોકટું

નપુંસક લિંગ

  • 1

    સોકટાબાજીનું મહોરું.

મૂળ

સર૰ म. ( सं. सारी +काष्ठ?)