સોકટી ભરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોકટી ભરવી

  • 1

    દાણા પડ્યા હોય તે પ્રમાણે ઘર ગણી સોગટી બાજીમાં બેસાડવી.

  • 2

    જય મેળવવો; ફાયદો લેવો.