સોખમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોખમાવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સંકોચાવું; સંકોચ લાગવો.

મૂળ

प्रा. सोक्ख ( सं. शुष्क)