સોગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોગિયું

વિશેષણ

  • 1

    શોકવાળું.

મૂળ

'સોગ' ઉપરથી

સોગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોગિયું

નપુંસક લિંગ

  • 1

    શોકદર્શક વસ્ત્ર; શોકિયું.